શાક માર્કેટ વિસ્તારમાં BMC દ્વારા દબાણો હટાવવામાં આવતા લારી ધારકો દ્વારા વોરોધ કરાયો #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Sep 8, 2025
ભાવનગર શહેરના મુખ્ય શાકમાર્કેટ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરી દબાણો હટાવવામાં આવ્યા હતા. જે દબાણ હટાવવાની...