આજરોજ રાષ્ટ્રીય એકતા દિવસ અખંડ ભારતના શિલ્પી, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિતે માંડવી શહેર ભાજપ દ્વારા હારારોપણ કરવામા આવ્યું. આ પ્રસંગે માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંઝોડા, મહામંત્રી કમલેશભાઈ ગઢવી, સંગઠન ઉપપ્રમુખ નરેનભાઈ સોની, મિતેશભાઈ મહેતા, કાશ્મીરાબેન રૂપારેલ, સતાપક્ષ નેતા લાંતિકભાઈ શાહ, પાણીપુરવઠા ચેરમેન પારસભાઈ માલમ,ઉપસ્થિત રહ્યા