મેઘરજ: વાઘપુર ગામેથી તાલુકા ના વિવિધ વિસ્તારો માં થનારા કામો નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
આગામી દિવસોમાં તાલુકા ના વિવિધ વિસ્તારોમાં થનારા વિકાસ કાર્યો જેવા કે શાળા,PHC સેન્ટરો અને રોડ રસ્તાઓ નું ખાત મુહૂર્ત વાઘપુર ગામેથી કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય,ભાજપ સંઘઠન ના હોદ્દેદારો અને ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા