ઘોઘા પીપળીયા પુલ પાસે ચાલુ ઇકો કાર માંથી એક ઈસમ પડી જતા સર્જાયો અકસ્માત આજરોજ તા 7/1/26 ને બુધવારે સાંજે 6 કલાકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા પીપળીયા પુલ પાસે ઇકો કારમાંથી એક ઈસમ પડી જતા સર્જાયો અકસ્માત ભાવનગર તરફથી પેસીન્જર ભરીને આવી રહેલ ઇકો કારમાં ઇકો ની પાછળનો દરવાજો ખુલો રાખીને પેસીન્જર બેસાડી ને આવી રહેલ ઇકો માંથી એક યુવક પડી જતા સર્જાયો અકસ્માત ચાલુ ઇકો ગાડી માંથી એક યુવક પડી જતા પડી ગયેલ યુવકને સામાન્ય ઇજા પહોંચી