ધારી: પ્રદેશ મહામંત્રી કિસાન મોરચો હિરેનભાઈ હિરપરા દ્વારા ખેતી પાકના રાહત પેકેજને લઈને આપ્યું નિવેદન
Dhari, Amreli | Nov 8, 2025 ધારી ખાંભા બગસરા વિધાનસભા 94 વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોનો કપાસ મગફળી સહિતના પાકોને ભારે પ્રમાણમાં થયેલ નુકશાની ત્યારે મુખ્યમંત્રી દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારે ડિટલા ગામે રહેતા હિરેનભાઈ હિરપરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.