ભરૂચ: ધારાસભ્ય રમેશ મિસ્ત્રોએ તેઓના જન્મ દિવસની વડીલોના ઘર ખાતે અનોખી ઉજવણી કરી હતી.
ધારાસભ્ય રમેશ મિસ્ત્રોએ તેઓના જન્મ દિવસની વડીલોના ઘર ખાતે અનોખી ઉજવણી કરી હતી.આજે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના આજે જન્મ દિન નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કસક વડીલોના ઘર ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી અને ભાજપના નીરવ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વડીલોને ભોજન પીરસી ઉજવણી કરવામાં આવી હતી.