Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સાણંદ: ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા રેલી: સાણંદમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરાયું

Sanand, Ahmedabad | May 7, 2026
ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા રેલી: સાણંદમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરાયું સાણંદ શહેરમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે 7 તારીખના 11 વાગ્યે એક વિશાળ રેલી અને આવેદન કાર્યક્રમ યોજાયો હતો. ગૌ સન્માન અભિયાન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં સંતો, ગૌરક્ષકો, સામાજિક કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. રેલી વાઘેલા બોર્ડિંગથી શરૂ થઈ પ્રાંત કચેરી તરફ પ્રસ્થાન કરી હતી.