મોરબી: મોરબીના સનાળા રોડ પર યુવતીની છેડતી કરનાર ઇસમને પકડી મેથીપાક ચખાડતા લોકો, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
Morvi, Morbi | Oct 22, 2025 મોરબીના સનાળા રોડ પર ગઈકાલ મંગળવારે સાંજેના સમયે અહીંથી પસાર થતી એક યુવતીની ઈસમ દ્વારા છેડતી કરવામાં આવી હોય, જે બાદ સ્થાનિક લોકો દ્વારા ઈસમને પકડી જાહેરમાં ધોલાય કરી મેથીપાક ચખાડવામાં આવ્યો હતો, જે બાદ બનાવની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે, જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે...