ભચાઉ: નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો
Bhachau, Kutch | May 27, 2025
ભચાઉ શહેરમાં આજરોજ મંગળવારે નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર અને સન્માન સમારોહ...