ભાદરવીના મેળામાં પાલનપુર ST વિભાગે 4,4 કરોડ ની આવક કરી, 8,90 લાખ મુસાફરોએ મુસાફરી કરી
Palanpur City, Banas Kantha | Sep 10, 2025
જિલ્લામાં યોજાયેલા ભાદરવી પૂનમના મેળામાં પાલનપુર એસટી વિભાગ એ 4.4 કરોડ રૂપિયાની આવક મેળવી છે એસટી વિભાગના નિયામક કિરીટ...