સાવરકુંડલા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આશીર્વાદથી જિલ્લામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકાસની વેગ, ધારાસભ્યે માન્યો આભાર
Savar Kundla, Amreli | Sep 2, 2025
સાવરકુંડલા ભૂવા રોડ (નાવલી બ્રિજથી દરવાજા સુધી) ના અદ્યતન નવીનીકરણ માટે રાજ્ય સરકાર તરફથી ₹12 કરોડની મંજુરી મળી છે....