મોરબી: મોરબીના જેતપર ગામે યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્રણ શખ્સોએ 6.4 લાખની લુંટ ચલાવી
Morvi, Morbi | Sep 16, 2025 મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ડર બતાવી કુલ રૂપિયા ૬,૦૪,૦૦૦ ની લુંટ કરી લઈ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.