રબર ફેક્ટરી વિસ્તારમાં અસામાજિક ઈસમોનો આતંક, ગરીબ માણસની લારી ઊંઘી વાળી દઈ માલ સામાનને નુકસાન
Bhavnagar City, Bhavnagar | Aug 26, 2025
ભાવનગર શહેરના રબર ફેક્ટરી વિસ્તારમાં અસામાજિક ઈસમોનો આતંક.મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના રબર ફેક્ટરી વિસ્તારમાં લારી લઈ...