ભાવનગર: સોમનાથ હાઈવે પર કોબડી નજીક ચાલુ કારે એટેક આવતા કારનો અકસ્માત ચાલકને ઈજા
ભાવનગર-સોમનાથ હાઈવે ચાલુકારે એટેક આવતા કારનો અકસ્માત ચાલકને ઈજા.બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર કોબડી ટોલનાકા નજીક સવારે 9 વાગ્યે ચાલતી કારમાં કાર ચાલક ચંદનભાઈ પ્રફુલભાઈ પટેલને હુમલો આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચંદુલનભાઈ ને ઇજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હાઈવે ટ્રાફિક ટીમે 108 બોલાવી ઈજાગ્રસ્તને ભાવનગર સિર ટી હોસ્પિટલ ખસેડ્યો.