ધંધુકા: *ધંધુકા નવીન એસ ટી બસને ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી.#ધંધુકા #dhandhuka #aestibus #એસટી
*ધંધુકા નવીન એસ ટી બસને ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી.* આજ રોજ ધંધુકા એસ ટી બસમાં એક નવીન એસ ટી બસનું ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપી. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં એસટી નિગમમાં વધુ એક બસ ફાળવતા આનંદ છવાયો હતો. દિવાળી નજીક છેં ને વધુ એક બસ ધંધુકા ડેપોને મળતા રૂટનું સંચાલનમાં રાહત રહેશે. ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય તથા ભાજપના આગેવાનો તથા ડેપો મેનેજર સહીત ડેપોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.