વઢવાણ: નાયબ કલેક્ટર અને મામલતદાર કચેરીના સ્ટાફની પ્રશંસનીય કામગરી, વિદ્યાર્થીઓને રાતના 10 વાગ્યા સુધી વિવિધ દાખલાઓ કાઢી આપ્યા
Wadhwan, Surendranagar | Aug 27, 2025
નાયબ કલેક્ટર મેહુલ કુમાર અને વઢવાણ મામલતદાર કચેરીના સ્ટાફની ઉત્તમ કામગરી.વિદ્યાર્થીઓને રાત્રે 10 વાગ્યા સુધી વિવિધ...