ડેડીયાપાડા: વિનાશકારી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ ના વિરુદ્ધ માં પ્રકૃતિ બચાવો જીવન બચાવો ઝગડીયા થી દેવમોગરા પદયાત્રા ની આમંત્રણ
વિનાશકારી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ ના વિરુદ્ધ માં પ્રકૃતિ બચાવો જીવન બચાવો ઝગડીયા થી દેવમોગરા પદયાત્રા ની આમંત્રણ પત્રિકા યાહમોગી માતા ના ચરણો માં મૂકી માતા હંમેશા સાથે રહે તેવી પ્રાર્થના કરી અને દેવમોગરા યાહમોગી માતા ના મંદિર ના ટ્રસ્ટી એવા જયદીપ ભાઈ ઠાકોર અને રધુ દાદા આમંત્રણ આપ્યું.