સેન્ટ્રલ પોઇન્ટ ખાતે શહેરી વિકાસ વિભાગ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ.
Amreli City, Amreli | Oct 12, 2025
અમરેલી સ્થિત સેન્ટર પોઈન્ટ ખાતે શહેરી વિકાસ વિભાગ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી અમરેલી સ્થિત સેન્ટર પોઈન્ટ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તથા આભા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી વિક્રેતાઓને રૂ. ૧૫ હજાર અને રૂ. ૨૫ હજારના સહાય ચેક અર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી ઉપસ્થિત