Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
मौत
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी

વાંકાનેર: વાંકાનેરના ગૌરવપથ રિસર્ફેસિંગ કામગીરી શરૂ : ધારાસભ્યના હસ્તે જડેશ્વર રોડથી BAPS મંદિર સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયુ

Wankaner, Morbi | Dec 4, 2025
વાંકાનેર શહેરમાં ગૌરવપથ તરીકે ઓળખાતા જડેશ્વર રોડથી રાજકોટ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સુધીના રસ્તાના રિસર્ફેસિંગ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ડિમ્પલબેન સોલંકી, ઉપપ્રમુખ હર્ષિત સોમાણી, નગરસેવક બ્રિજરાજસિંહ, અમિત સેજપાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.