હિંમતનગર: જિલ્લામાં લેવાના પ્રથમ સત્રાંત કસોટી નો કાર્યક્રમ શિક્ષણ સમિતિ દ્વારા જાહેર કરાયો
Himatnagar, Sabar Kantha | Aug 17, 2025
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે ત્રિમાસિક કસોટી તથા રાબેતા...