મહેમદાવાદ: પંડિત દીનદયાલજીની જન્મજ્યંતી નિમિત્તે ધારાસભ્યશ્રીની ઉપસ્થિતીમાં નગરના ઢાળવિસ્તારમાં સ્વછતા અભિયાન કાર્યક્રમ યોજાયો
પંડિત દીનદયાલજીની જન્મજ્યંતી,શ્રમ દિવસ, સેવાપખવાડિયું આવનાર ગાંધી જયંતી તૅમજ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં નગરના ઢાળ વિસ્તારમાં સ્વછતા અભિયાન, રક્તદાન શિબિર કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા. ત્યારે આ કાર્યક્રમમાં ઢાળ વિસ્તારમાં જાતે જાડું લઇ નગરપાલિકા પ્રમુખશ્રી,ચીફ ઓફિસરશ્રી, કાઉન્સિલરો,BJP કાર્યકર્તાઓ, પી, આઈ, શ્રી, પી. એસ. આઈ. શ્રી, નગરજનો, વેપારીઓ, પોલીસ કર્મીઓ દ્વારા સ્વછતા અભિયાન હાથ ધરાયું.