સાવલી: સાવલીમાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકશાની અંગે સમીક્ષા બેઠક
🟢 વડોદરા સાવલી ન્યૂઝ 🔸 સાવલીમાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકશાની અંગે સમીક્ષા બેઠક યોજાઈ 🔸 ધારાસભ્ય કેતન ઈનામદારની અધ્યક્ષતા હેઠળ મહત્વપૂર્ણ મીટીંગ 🔸 ૨૦ દિવસમાં ખેડૂતોના પાક સર્વે પૂર્ણ કરવાની સૂચના 🔸 ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે સર્વે પ્રક્રિયા ઝડપથી શરૂ 🔸 તલાટી–ગ્રામસેવકોની હાજરીમાં પાક નુકશાનીની વિગતવાર ચર્ચા 🔸 ખેડૂત પોર્ટલમાં આવતી તકલીફ અંગે રજૂઆત, ઉકેલનો આશ્વાસન 🔸 ધારાસભ્ય કેતન ઈનામદાર – “ખેડૂત સાથે દુર્વ્યવ