દિયોદર: દિયોદર તાલુકાના અનેક ગામોમાં પવન સાથે વરસાદ ખાબક્યો
બે દિવસ ના વિરામ બાદ આજે સાંજે 7 વાગ્યાના સમયે દિયોદર તાલુકાના ઓઢા લુદ્રા સાબલા દિયોદર સહિત અનેક ગામોમાં એકદમ પવન ફૂંકાયો હતો અને વરસાદ ખાબક્યો હતો જ્યારે બે દિવસ આગઉ સતત પાંચ દિવસ જેટલા વરસાદે ખેતી પાકોમાં ભારે તારાજી સર્જી હતી ત્યારે રાજ્ય સરકારે સર્વે બાદ સહાય ચુકવવાની જાહેરાત કરી હતી ત્યારે ખેડૂતોને ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા છે ત્યારે આજે અચાનક પડેલા વરસાદે રહી સહી કમી પુરી કરી ખેતી પાકો સંપૂર્ણપણે નાસ કરશે તેવું આજે આ ફરી ત્રાટકેલા વરસાદે