ડીસામાં ભારે વરસાદની આગાહીના પગલે શાળા કોલેજો અને આંગણવાડીમા જાહેર રજા જિલ્લા કલેકટરે જાહેર કરાઈ
Deesa City, Banas Kantha | Sep 7, 2025
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા શાળા કોલેજો અને આંગણવાડીમા જાહેર રજા જાહેર કરાઇ.આજરોજ 7.9.2025 ના રોજ 9 વાગે રાત્રે...