Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

તળાજા: કુંઢડા ગામે ફરી શરૂ થઈ એસટી બસ સેવા, ગ્રામજનોએ કર્યો ભવ્ય સ્વાગત

Talaja, Bhavnagar | Jun 11, 2026
તળાજા તાલુકાના કુંઢડા ગામ માટે આજે આનંદનો દિવસ સાબિત થયો હતો. ઘણા લાંબા સમયથી બંધ રહેલી એસટી બસ સેવા ફરી શરૂ થતાં ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એસટી બસ ગામમાં પહોંચતા જ કુંઢડા ગામના સરપંચ ગૌરીબેન ભોળાભાઈ દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરનું ફૂલહાર પહેરાવી તેમજ મીઠું મોઢું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના તાલ સાથે બસનું ભવ્ય સ્વાગત કરવામાં આવતા સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. ગામના વડીલો, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ