હિંમતનગર: હિંમતનગર શામળાજી નેશનલ હાઈવેની બિસ્માર કામગીરીને લઈને સ્થાનિક અગ્રણીએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે ની બિસ્માર્ક કામગીરીને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે સર્વિસ રોડ બિસ્માર્ક થયા બાદ વાહનો અને નુકસાન થયાની પણ ફરિયાદ ઊભી થઈ છે