જામનગર શહેર: રણજીતરોડ પરના એ.ટી.એમ.માં સિક્યોરિટી ગાર્ડને બદલે શ્વાનોનો કબ્જો, સ્થાનિકો ભયભીત #jansamasya
Jamnagar City, Jamnagar | Aug 26, 2025
જામનગર શહેરના ધમધમતાં રણજીત રોડ પર આવેલ "બેન્ક ઓફ બરોડા" ના એટીએમ રૂમમાં ગત રાત્રે બે શ્વાનો ઘુસી ગયા હતા. અને સતત ત્રણ...