ઘાટલોડિયા: સિવિલ હોસ્પિટલમાં ૯ કલાકમાં બે અંગદાન યોજાયા
આજે મંગળવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલમાં ૯ કલાકમાં બે અંગદાન યોજાયા હતા.જેમાં બે અંગદાન થકી ૬ લોકોવે નવજીવનને મળ્યુ છે.ત્યાર્ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્રાંતિ માં અત્યાર સુધીમાં ૨૨૦ અંગદાતાઓ થકી મળ્યું ૯૧૧ અંગો-પેશીઓનું દાન મળ્યુ છે.વિરમગામ અને ધોળકાના દર્દીઓના પરિવારોએ પોતાના સ્વજનનું અંગદાન કરીને જનસેવાની જ્યોત પ્રજ્વલિત રાખી છે તેવુ સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યુ હતુ.