ઉમરેઠ: ઉમરેઠ શહેરમાં સંતરામ મંદિર સહિત વિવિધ સ્થળોએ દેવ દિવાળીની ઉજવણી કરાઈ
Umreth, Anand | Nov 5, 2025 ઉમરેઠ શહેરમાં વિવિધ સ્થળોએ દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. અને મંદિરોએ આકર્ષક રોશની અને મંદિરોમાં દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારમાં દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.