પંચમહાલ જિલ્લાના મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે મોરવાહડફ વિધાનસભા મતવિસ્તારમાં આવતી ગોલ્લાવ જીલ્લા પંચાયતમાં સમાવિષ્ટ ગામો પૈકી ગામડી ભામૈયા પૂર્વ, સરસાવ, તળાવ મુવાડા, કોદરીયા, ગોલ્લાવ બાકલીયા, મડામહુડી, દહીકોટ મિરપ ગામની મુલાકાત લઈ sir ની કામગીરીની સમીક્ષા કરી હતી.