દિયોદર: પાલડી ખાતે રાટીલા જિલ્લા પંચાયત સીટનું સ્નેહમિલન અને આત્મનિર્ભર ભારત સંકલ્પ સભા યોજાઈ ધારાસભ્ય કેસાજી ચૌહાણ ઉપસ્થિત રહ્ય
દિયોદર વિધાનસભાની રાતીલા જિલ્લા પંચાયત સીટ નું સ્નેહમિલન અને આત્મનિર્ભર ભારત સંકલ્પ સભા દિયોદર ના ધારાસભ્ય કેસાજી ચૌહાણ ની ઉપસ્થિત માં યોજાઈ હતી જેમાં સોને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી હતી અને આત્મનિર્ભર ભારત સંકલ્પ હર ઘર સ્વદેશી ના સંકલ્પ લેવડાવ્યાં હતા અને કેન્દ્ર અને રાજ્ય સરકાર ની સિદ્ધિઓ વિશે કાર્યકરો ને માહિતી આપી હતી પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી પૂ.જી.સદસ્ય ડો હસુભાઈ ચૌધરી મુકેશજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હત