માંગરોળ: જલેબી હનુમાનજી મંદિરે વિશ્વ આયુર્વેદ દિન નિમિત્તે પી પી સવાણી આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ દ્વારા આયુર્વેદ કેમ્પ યોજાયો
Mangrol, Surat | Sep 23, 2025 માંગરોળ તાલુકાના જલેબી હનુમાનજી મંદિરે વિશ્વ આયુર્વેદ દિન 23 સપ્ટેમ્બર નિમિત્તે સવાણી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ પી પી સવાણી યુનિવર્સિટી દ્વારા નિશુલ્ક નિદાન સારવાર આયુર્વેદ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 127 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો