સરહદી વિસ્તારના રણમાં વરસાદી પાણી ભરતા દરિયા જેવા દ્રશ્યો સર્જાયા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
Palanpur City, Banas Kantha | Sep 7, 2025
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદના કારણે રણમાં પાણી ભરાઈ જતા દરિયા જેવા દ્રશ્યો સર્જાયા હોવાના વિડિયો...