તળાજા: તળાજા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
ભાવનગર જિલ્લાના તળાજા તેમજ સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના દેવળિયા, કામરોળ સહિત આસપાસના ગામોમાં