સુરતના ઉધના રેલ્વે યાર્ડમાં સિમેન્ટ ડેપો આવેલ છે.અહીં આવેલ ડેપોમાં લોડીંગ અને અન લોડીંગ કરતી વખતે સિમેન્ટની ભારે ડમરીઓ ઉડે છે.જે આંખે ઊડીને.વળગતા લોકોને તેઓના સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહ્યા છે.જ્યાં તાત્કાલિક સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગણી ઉઠી છે.આ બાબતે સ્થાનિકો દ્વારા ધારાસભ્ય અને કોર્પોરેટર સહિત મનપા તંત્રને પણ અનેક વખત રજુવાત કરી હોવાનું જાણવા મળે છે.