જાફરાબાદ: જાફરાબાદના બે માછીમારના મૃતદેહ કિનારે પહોંચ્યા: સાંસદ-ધારાસભ્યે પરિવારને હિંમત આપી;૯ ખલાસીની શોધખોળ ચાલુ
Jafrabad, Amreli | Aug 23, 2025
જાફરાબાદના દરિયામાં મંગળવારે બનેલી ત્રણ બોટ ડૂબવાની દુર્ઘટનામાં લાપતા 11 ખલાસીઓમાંથી 2 ના મૃતદેહ કોસ્ટગાર્ડને મળ્યા છે....