હિંમતનગર: બેરણા ગામના મિલ્કતધારકોએ હુડા સામે બે હજાર ઉપરાંત વાધા અરજી રજૂ કરી:ખેડૂત અગ્રણી તુલસીભાઈ પટેલે આપી પ્રતિક્રિયા
હિંમતનગર શહેરમાં અર્બનડેવલપમેન્ટ ઓથોરિટી એટલેકે હુડા અમલમાં મૂક્યું છે જેનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથેજ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલ્કતધારકો એક મહિના જેટલા સમયથી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે હુડામાં સમાવિષ્ટ બેરણા ગામના મિલ્કતધારકો મોટી સંખ્યામાં બહુમારી કચેરી પહોંચીને હુડા રદ કરવા માટે વાંધા અરજી આપી હતી અંદાજીત બે હજાર કરતા વધુ વાંધા અરજી આપવામાં આવી હતી જોકે આ સમગ્ર બાબતે ખેડૂત અગ્રણી તુલસીભાઈ પટેલે આપી પ્રતિક્રિયા