Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

મોરબી: મોરબીમાં આંખે પાટા બાંધીને માતાજીના ગરબા બનાવતા અનોખા કારીગર....

Morvi, Morbi | Sep 21, 2025
નવરાત્રીના તહેવારને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે માતાજીની સ્થાપના માટે ગરબા ખરીદવા લોકો અત્યારથી જ બજારોમાં ઉમટી પડ્યા છે. આ પ્રસંગે માટીના ગરબા બનાવતા કુંભારોની મહેનત પણ પરાકાષ્ઠાએ પહોંચી છે. એક એવા કલાકાર ભરતભાઈ પ્રજાપતિની વાત કરી રહ્યા છીએ, જેઓ છેલ્લા એક મહિનાથી રાત-દિવસ મહેનત કરી ગરબા બનાવી રહ્યા છે. તેમની કલાનો સૌથી અનોખો ભાગ એ છે કે તેઓ આંખે પાટા બાંધીને પણ ગરબા બનાવે છે.

MORE NEWS