રાજકોટ પશ્ચિમ: ગોંડલરોડના સુઝુકીના સર્વિસસ્ટેશનમાં આગ ભભૂકી, ફાયર કાફલો ઘટનાસ્થળે, કર્મચારીઓ સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા જાનહાનિ ટળી
Rajkot West, Rajkot | Sep 14, 2025
આજે બપોરે 2:00 વાગ્યાની આસપાસ ગોંડલ રોડ પર આવેલ સુઝુકીના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો...