અમીરગઢ: ઘાટા ખાતે પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો અને તસ્કરો 1.67 લાખની ચોરી કરી ફરાર થયા
અમીરગઢ તાલુકાના ઘાટા ખાતે પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો ત્યારે અજાણ્યા તસ્કરોએ ઘરનું તાળું તોડી ઘરમાં પડેલી તિજોરીમાંથી રોકડ રકમ અને દાગીના મળી 1.67 લાખ રૂપિયા ની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા જોકે સમગ્ર મામલે આજે શુક્રવારે ત્રણ કલાકની વિગતો મળી હતી.