તળાજા: રાજપરા નંબર-2 પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત, ટ્રાફિક અસરગ્રસ્ત
મળતી માહિતી મુજબ, કારનું ટાયર અચાનક ફાટી જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કારને આંશિક નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. અકસાનતની જાણ થતા સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને સંભાળી હતી. અકસાનતના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકની અવરજ