જાફરાબાદ: જાફરાબાદ બોટ દુર્ઘટ,પીડિત પરિવારોને મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાઠવી સાંત્વના,બોટ એસોસિએશન સાથે યોજી બેઠક
Jafrabad, Amreli | Aug 27, 2025
જાફરાબાદ દરિયામાં તોફાનને કારણે ડૂબેલી બોટમાં ગુમ થયેલા માછીમારોના પરિવારોને રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી...