અપહરણ, પોક્સો બળાત્કાર સહિતના ગુનામાં જેલમાંથી વચગાળાના જામીન પરથી 3 વર્ષથી ફરાર આરોપી સંજય લાભુભાઈ સુરેલા સાયલામાં નામ બદલી રહેતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર પેરોલ ફર્લો ટીમે દરોડો કરી આરોપી સંજય લાભુભાઈ સુરેલા ને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.