લાઠી: ગુમ થયેલ મોબાઈલને દામનગર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી શોધી લેતી પોલીસ
Lathi, Amreli | Oct 19, 2025 તેરા તુજકો અર્પણ” હેઠળ CEIR પોર્ટલ દ્વારા ગુમ થયેલો ફોન માલિકને પરત આપ્યો હતો.દામનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલ અને ટેક્નિકલ ટીમની મદદથી અરજદારનો ખોવાયેલ મોબાઇલ શોધી તેની મુળ માલિકને પરત આપતાં માનવતાનો દાખલો પૂર્યો છે.