રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા LCB પી.આઈ.ને કર્યા સસ્પેન્ડ.LCB પી.આઈ. જે.જે.જાડેજાને સસ્પેન્ડ કરી સમગ્ર LCB નું પણ કર્યું વિસર્જન.સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) ટીમ દ્વારા ઈંગ્લીશ દારૂની ૦૩ મોટી રેઇડ કરતા કરી કડક કાર્યવાહ. સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવતા રાજકોટ રેન્જ આઈ.જી.એ સમગ્ર LCB નું વિસર્જન કરતા પોલીસ બેડામાં ચકચાર.પોલીસ વિભાગની બેદરકારી સામે રાજકોટ રેન્જ આઈ.જી.એ કરી લાલ આંખ.