અમરેલી સાવરકુંડલા હાઈવે રીપેરીંગ કામમાં બેદરકારીના આક્ષેપ કરતાં જિલ્લા AAP પ્રમુખ નિકુંજ સાવલિયા.
Amreli City, Amreli | Nov 29, 2025
અમરેલી–સાવરકુંડલા હાઇવે પર રીપેરિંગમાં બેદરકારીનો આક્ષેપ — ખાડા સાફ કર્યા વગર ડામર પાથરવાનો આપ પ્રમુખ નો આક્ષેપ“અમરેલી થી સાવરકુંડલા રોડ પર દેવળિયા ગામ નજીક ચાલી રહેલા રીપેરિંગ કામ અંગે સ્થાનિકોએ ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. ખાડાઓમાંથી માટી–ધૂળ દૂર કર્યા વગર સીધો ડામર ચોંટાડતા હોવાનો અમરેલી જિલ્લામાં પાર્ટી પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા દ્વારા સોશિયલ મીડિયા ઉપર આજે સાંજે આઠ કલાકે વિડિઓ વાઇરલ કર્યો છે. જેના કારણે રોડ ટકાઉ નહીં રહેવાની શક્યતા.