જાંબુઘોડા: જાંબુઘોડાની સુખી નદીમાં તણાયેલા યુવકનો મૃતદેહ ખાખરીયા ગામ પાસેથી ત્રીજા દિવસે મળ્યો
Jambughoda, Panch Mahals | Sep 2, 2025
જાંબુઘોડાના જોટવડ ગામના યુવક ધર્મેન્દ્રભાઈ બારિયા ત્રણ દિવસ પહેલા સુખી નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા,તેમનો મૃતદેહ...