રાણપુર: રાણપુર પોલીસ સ્ટેશનમાં વિજયા દશમી નિમિત્તે કરાયું શસ્ત્ર પૂજન
Ranpur, Botad | Oct 20, 2026 બોટાદના રાણપુર પોલીસ સ્ટેશનમાં વિજયા દશમીના પર્વ નિમિત્તે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના PI અને PSI સહિતનો સ્ટાફ આ પૂજન કાર્યક્રમમાં જોડાયો હતો.