વિજાપુર: વિજાપુર શહેરના ખત્રીકૂવા ચક્કર નવી પોસ્ટ ઓફિસ પાસે ના રોડ ઉપર પડેલા ખડાઓથી લોકો પરેશાન
#jansamasya
Vijapur, Mahesana | Sep 8, 2025
વિજાપુર શહેરના ખત્રીકૂવા નવીપોસ્ટ ઓફિસચક્કરથી દોશીવાડારોડ વૈદ્યનામાઢ ઉપર પડેલા ખાડાઓથી વાહન ચાલકો રાહદારીઓ પરેશાનીમાં...