જામનગર શહેર: નવાગામ ઘેડ વિસ્તારમાં ડિમોલિશન ન કરવા મામલે નગરસેવિકાએ રજૂઆત માટે લોકોને સહકાર આપવા અનુરોધ કર્યો #jansamasya
Jamnagar City, Jamnagar | May 31, 2025
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં મનપા દ્વારા ડી પી કપાત રોડ માટે મકાનોની માપણી કરવામાં આવી હતી, જેની સામે સ્થાનિકોએ...